શાળા પંચાયત ચૂંટણી નું જાહેરનામું
1. જે-તે વિભાગના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર તારીખ: 1-12-14 થી તારીખ :
18-12-14 સુધીમાં શાળા ચૂંટણી કમિશનરશ્રી (ઠક્કર રામજ જે ) ને રજુ કરવું
2. ચૂંટણીની તારીખ 20-12-14 શનિવાર ના રોજ યોજવામાં આવશે
3. ચૂંટણી કુલ ચાર વિભાગમાં યોજાશે
4. દરેક વિભાગમાંથી વિદ્યાર્થી વસ્તીના ધોરણે ત્રણ ઉમેદવાર ઉમેદવારી નોધાવી શકશે
5. મતદાતાઓ નું ઓળખપત્ર તારીખ : 15-12-14 ના રોજ ચૂંટણી અધિકારી હિરાણી
ભાવના (વોર્ડ-1), થેબા નસીમા(વોર્ડ-2), પીન્ડોરીયા આનંદી(વોર્ડ-3), રાયમાં
સીમરન (વોર્ડ-4) પાસેથી મેળવી લેવાના રહેશે
6. મતદારયાદી પ્રસિદ્ધ કરવાની તારીખ 15-12-14 તથા મતદારયાદી સુધારણા તારીખ : 19-12-14 સુધી
7. ચૂંટણી પરિણામ જાહેર તારીખ 22-12-14 સોમવાર
8.શાળા ચૂંટણીના ઉમેદવારોએ પોતાના પક્ષનો પ્રચાર 19-12-14 સુધીજ કરવાનો
રહેશે એટલેકે ચૂંટણી ની તારીખના 24કલાક પ્રચાર બંધ્કારવાનો રહેશે
ધોરણ વિદ્યાર્થીની વિદ્યાર્થી કુલ મતદાતા
4 15 15 30
5 12 15 27
6 13 17 30
7 15 15 30
8 12 13 25
કુલ મતદાતા 142