ચાલતી પટ્ટી

" શ્રી સુરજપર લેવા પટેલ શિક્ષણ સમિતિ સંચાલિત, શ્રી સુરજપર પ્રાથમિક શાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.

દાતાશ્રીઓની સૂચિ

દાતાશ્રીઓની સૂચિ 

1. શ્રી વાલબાઈ હરજી પ્રેમજી વેકરીયા તથા શ્રી હરજી પ્રેમજી વેકરીયા તરફથી રૂપિયા = 2,25,000 નું દાન.

2. શ્રી સામબાઇ વેલજી અરજણ  હિરાણી તરફથી રૂપિયા = 90,000 

3. શ્રી કમ્પાલા ગ્રુપ સુરજપર તરફથી રૂપિયા = 35,630

4. શ્રી નાનુબેન મનજી મેઘજી હાલાઇ તરફથી રૂપિયા = 21,000 

5. શ્રી પુષ્પાબેન ધનજી મનજી ભુડિયા તરફથી રૂપિયા = 15,000

6. શ્રી હિતેશ કરશન ભુડિયા તરફથી રૂપિયા = 15,000

7. શ્રી અમરબેન કુંવરજી વિશ્રામ હાલાઇ  તરફથી રૂપિયા = 15000

8. શ્રી રામજી મુરજી મેપાણી તરફથી દશાબ્દી મહોત્સવ દરમ્યાન દાંડીયારાસમાં ભેલની સેવા આપેલ.

9. શ્રી દીપકભાઈ દેવશીભાઈ તરફથી દશાબ્દી મહોત્સવ દરમ્યાન દાંડીયારાસમાં રસનાની  સેવા આપેલ.